Mansukh Vasava

Mansukh Vasava સાંસદશ્રી,ભરૂચ લોકસભા વિસ્તાર

27/09/2026

જનતાની નજરમાં રહેવા માટે ખોટા ગતકડાં કરી રહી છે રાહુલ & કંપની..!

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અતિ લોકપ્રિય સંવાદ કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમ વંદારવેલી ગામ, નેત્રંગ તાલુકા ...
27/09/2026

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અતિ લોકપ્રિય સંવાદ કાર્યક્રમ ‘મન કી બાત’ કાર્યક્રમ વંદારવેલી ગામ, નેત્રંગ તાલુકા ખાતે નરપદભાઈના નિવાસસ્થાને સાથી કાર્યકર્તાશ્રીઓ સાથે નિહાળવાનો અવસર મળ્યો.

આ પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી વિચારો અને માર્ગદર્શનને સાંભળીને રાષ્ટ્રસેવા તથા જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા મળી.

‘મન કી બાત’ માત્ર સંવાદ નથી, પરંતુ દેશના ખૂણે-ખૂણે રહેલા નાગરિકોના પ્રયત્નો, સંકલ્પો અને સકારાત્મક કાર્યોને જોડતું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.

#ᴍᴀɴᴋɪʙᴀᴀᴛ

27/09/2026

LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે દેશની પ્રથમ LNG ટ્રેનનો શુભારંભ તથા સાબરમતી રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામોની સમીક્ષા મુલાકાત.

સ્થળ: સાબરમતી રેલવે સ્ટેશન, સાબરમતી, અમદાવાદ

27/09/2026

LIVE: PM Shri Narendra Modii ji’s Mann Ki Baat with the Nation | 138th Episode

આજરોજ ગડી તથા મોટી સિંગલૉટી ગામે આંગણવાડી ઉત્સવ તથા લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવી આંગણવાડીનું લોકાર્પણ કર્યું.બા...
26/09/2026

આજરોજ ગડી તથા મોટી સિંગલૉટી ગામે આંગણવાડી ઉત્સવ તથા લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવી આંગણવાડીનું લોકાર્પણ કર્યું.

બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પ્રાથમિક શિક્ષણને વધુ સુદૃઢ બનાવવા માટે આંગણવાડી કેન્દ્રો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિકાસની ગતિને સતત આગળ વધારવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

26/09/2026

LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આસામ પેટ્રોકેમિકલ્સ લિ. કંપનીના નવા 150 TPD ઇ-મિથેનોલ પ્લાન્ટનું ભૂમિપૂજન.

સ્થળ : દીનદયાળ પોર્ટ ઓથોરીટી કોમ્પલેક્ષ, કંડલા, ગાંધીધામ, જિ.કચ્છ

25/09/2026

Bhajan Clubbing brought together devotion, music and a whole lot of energy!

બેસણા આંગણવાડી કેન્દ્ર ખાતે 'સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬' અંતર્ગત 'આંગણવાડી ઉત્સવ'ની ભવ્ય ઉજવણીસેવા, સુશાસન અને લોકકલ્યાણના ...
25/09/2026

બેસણા આંગણવાડી કેન્દ્ર ખાતે 'સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬' અંતર્ગત 'આંગણવાડી ઉત્સવ'ની ભવ્ય ઉજવણી

સેવા, સુશાસન અને લોકકલ્યાણના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે બેસણા આંગણવાડી કેન્દ્ર ખાતે "આંગણવાડી ઉત્સવ - આંગણ મિલન સેવા" કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનનો મુખ્ય હેતુ છેલ્લી પાટલીના બાળક સુધી પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ પહોંચાડી તેના સર્વાંગી વિકાસને વેગ આપવાનો છે.

25/09/2026

LIVE: PM Shri Narendra Modi interacts with Seva Yatris Travelling from Varanasi to Vadnagar under

Address

Delhi

Alerts

Be the first to know and let us send you an email when Mansukh Vasava posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share