25/10/2026
વિકાસની નવી રફતાર! 🚀
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદહસ્તે રાહ તાલુકાના લુવાણા (ક) થી પેપર સુધીના ₹૪.૧૦ કરોડના ખર્ચે બનનાર ૩.૭૫ કિમી લાંબા માર્ગનું ખાતમુહૂર્ત કરાયું.
શ્રદ્ધાળુઓ, ગ્રામજનો અને પશુપાલક ભાઈઓ માટે આ માર્ગ આશીર્વાદરૂપ સાબિત થશે. 🙏🌾