Karuna Sevak Gau Seva Charitable Trust

Karuna Sevak Gau Seva Charitable Trust કરુણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ
--> 365 Day's non Stop Seva.
(1)

17/09/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ભગવાનદાદા સુતરીયા ના સહયોગથી*
આજે તા:-17-9-2026ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ
*એક ગાડી લીલો ઘાસચારો (8:810 ટન)*
જ્યાં માત્ર બિમાર અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ગૌવંશ ની સારવાર થાય છે તેવી ઉધના, બમરોલી ખાતે આવેલી *માધવ ગૌશાળા* તથા બિમાર પશુપક્ષી ની સારવાર થાય છે તે *પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ* ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

16/09/2026

. કશ્યપોત્રિર્ભરદ્વાજો વિશ્વામિત્રોથ ગૌતમઃ|
જમદગ્નિર્વસિષ્ઠશ્ય સપ્તૈતે ઋષયઃ સ્મૃતા ||
*શકુન્તલા દેવી ગર્ગ અને શિવ નારાયણ ગર્ગ ના સહયોગથી*
ગઈકાલે તા:-15-9-2026 ને *ઋષિ પંચમી* ના પર્વ રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ
20 કિલો મગફળી 🫘
60 ડઝન કેળાં 🍌
50 કિલો ટમેટા, 🍅
મહારાષ્ટ્ર ના નંદુરબાર જીલ્લા નવાપુર તાલુકાના ના ખેકડા કારેધાટ વિસ્તાર ના જંગલ માં વસતાં કપિરાજ ને અર્પણ કર્યા.
🙏જય ગૌમાતા 🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

16/09/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ગૌસેવક હસમુખભાઈ પેથાણી ને આઠક વર્ષ પહેલાં મળેલા ઘરેણાં નું કોઈ માલિક ના થતાં તેની બજાર કિંમત માંથી*
આજે તા:-16-9-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (3:390 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ લીલો ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

16/09/2026

. 🐕 સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય 🐶
ટ્રસ્ટના ગૌસેવકો દરરોજ નિયમિત રીતે સુરત, વરાછા, યોગીચોક વિસ્તારમાં સોસાયટીઓ માંથી અંદાજે 80 થી 90 કીલો જેટલા રોટલા, રોટલી, ભાખરી એકત્રિત કરી ને તેનું ચુરમુ કરીને છાસ/દૂધમાં પલાળી ને યોગીચોક વિસ્તારમાં રોડ પર ફરતા શ્વાનને તથા અન્ય પશુપક્ષી ને ભોજન માટે અર્પણ કરે છે,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

15/09/2026

. કશ્યપોત્રિર્ભરદ્વાજો વિશ્વામિત્રોથ ગૌતમઃ |
જમદગ્નિર્વસિષ્ઠશ્ય સપ્તૈતે ઋષયઃ સ્મૃતા ||
*ઋષિ પંચમી નિમિત્તે ગૌ.વા.બાલુબેન સવજીભાઈ સવાણી તથા ગૌ.વા. કાશીબેન ઠાકરશીભાઈ ભાદાણી તથા ગૌ.વા. કાબાભાઈ કડવાભાઈ ચીખલીયા ના મોક્ષાર્થે સવાણી, ભાદાણી અને ચીખલીયા પરિવાર ના સહયોગથી*
આજે તા:-15-9-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (12:320 ટન)*
સુરત, મોટા વરાછા, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ગોથાણ ગામમાં આવેલ "શ્રી 1008 જય જય નંદિમહારાજ જીવદયા ટ્રસ્ટ" સંચાલિત ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

15/09/2026

. "વેદ વિના મતિ નહીં, ગાય વિના ગતિ નહીં"
*ધર્મેશભાઈ (BBC) તથા ગૌ.વા.કાનજીભાઈ મોહનભાઈ ફળદુ ની પૂણ્યતિથિ (શ્રાવણ વદ નોમ) નિમિત્તે ચેતનભાઈ ફળદુ ના સહયોગથી*
ગઈકાલે તા:-14-9-2025ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ સાંજ ના સમયે
*2800 કિલો થી વધુ મિક્ષ શાકભાજી*
સુરત, મોટા વરાછા, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ગોથાણ ગામમાં આવેલ "શ્રી 1008 જય જય નંદિમહારાજ જીવદયા ટ્રસ્ટ" સંચાલિત ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યું,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

14/09/2026

. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ |
નિર્વિધ્નં કુરુ મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા ||
*ગૌસેવક હસમુખભાઈ પેથાણી ને આઠેક વર્ષ પહેલાં મળેલા ઘરેણાં નું કોઈ માલિક ન થતાં તેની હાલની બજાર કિંમત માંથી*
આજે તા:-14-9-2026 ને #ગણેશ_ચતુર્થી ના પાવનકારી પર્વ ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ ને.હા.8, કામરેજ, ધોરણપારડી ગામમાં આવેલા
"પૂરણધામ વૃધ્ધાશ્રમ & ગૌશાળા"
ના વડિલોને સવાર નો ગરમાગરમ ચા-નાસ્તો કરાવ્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

14/09/2026

. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ |
નિર્વિધ્નં કુરુ મે દેવો સર્વ કાર્યેષુ સર્વદા ||
*શિવ ફેશન ના દિવ્યેશભાઈ સાંગાણી તથા નિકુંજભાઈ કોલડીયા ના સહયોગથી*
આજે તા:-14-9-2026 ને #ગણેશ_ચતુર્થી ના પાવનકારી પર્વ ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*એક ગાડી લીલો ઘાસચારો (3:950 ટન)*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશની સાફસફાઈ કરીને પાણી પીવડાવ્યા બાદ લીલો ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

14/09/2026
13/09/2026

. "વેદ વિના મતિ નહીં,ગાય વિના ગતિ નહીં"
*ગૌ.વા.નરસિંહભાઈ મનજીભાઈ પટોળીયા ની પૂણ્યતિથિ નિમિત્તે પટોળીયા પરિવાર ના સહયોગથી*
આજે તા:-13-9-2026 ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવક ભાઈઓ -બહેનો એ વહેલી સવારે 4:00 થી 7:00 ના સમયમાં
*20 બોરી મિક્ષ ખાણ 3 પેટી ગોળ*
"સુરત પાંજરાપોળ આખાખોલ ગામ" ની ગૌશાળાની બધી ગમાણ અવેડા ની સાફસફાઇ કર્યા બાદ ગૌશાળા ના ગૌવંશ ને અર્પણ કર્યો,
*બિમાર ગૌવંશની સાફસફાઈ કરી ને પાણી પીવડાવ્યા બાદ ઘાસચારો આપ્યો*
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ)

Address

Karuna Sevak Gau Seva Charitable Trust(કરૂણા સેવક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ), Akhakhol
Gujarat
394155

Alerts

Be the first to know and let us send you an email when Karuna Sevak Gau Seva Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Karuna Sevak Gau Seva Charitable Trust:

Shortcuts

Share

Category